આગ્રા એરપોર્ટ પર ટ્રમ્પ પરિવારનું સ્વાગત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલે કર્યુ હતું. આનંદીબેન ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહી ચુક્યા છે અને હાલ તેઓ ઉત્તરપ્રદેશના ગવર્નર તરીકે સેવા આપી રહ્યા છે.
ગુજરાત બાદ ઉત્તરપ્રદેશમાં પણ ટ્રમ્પ પરિવારના સ્વાગતમાં ગુજરાતી હાજર રહ્યા હતા.
ટ્રમ્પના અમદાવાદ આગમનથી મોટેરા સ્ટેડિયમમાં સંબોધન સુધીની સફર, જુઓ તસવીરોમાં
અમદાવાદના મોટેરામાં બોલ્યા ટ્રમ્પ, આગામી 10 વર્ષમાં ભારતમાંથી ગરીબી થશે દૂર, જાણો 10 મોટી વાત