સુરતઃ સુરતના માંગરોળમાં રહેતી પરીણિત યુવતીને પાડોશમાં રહેતા યુવક સાથે શરીર સંબંધ બંધાયા હતા. પતિની ગેરહાજરીમાં બંને શરીર સુખ માણતાં ને જલસા કરતાં હતાં.


પ્રેમી કામસર અમદાવાદ આવતો ત્યારે પરીણિતા ખોટું બોલીને અમદાવાદ આવતી હતી. પ્રેમીનો મિત્ર વસ્ત્રાપુરના માનસી સર્કલ પાસે આવેલી બિલ્ડિંગમાં નોકરી કરતો હતો અને આ જ ઓફિસમાં રહેતો હતો. યુવતી અને તેનો પ્રેમી પણ અમદાવાદ આવતાં ત્યારે બિલ્ડિંગની ઓફિસમાં બંને રોકાતાં અને શરીર સુખ માણતાં હતાં. પરિણીતાએ પ્રેમીને 15 હડાર રૂપિયાનો મોબાઈલ ફોન પણ લઈ આપ્યો હતો. આ ઉપરાંત પ્રેમીને ખુશ કરવા માટે


દરમિયાનમાં ગયા સપ્તાહે બંને ફરી અમદાવાદ આવ્યાં હતાં અને પ્રેમીના મિત્રની ઓફિસમાં રોકાયાં હતાં ત્યારે પ્રેમીએ મિત્ર સાથે બેસીને દારૂ પીધો હતો.  પ્રેમીએ દારૂના નશામાં યુવતી સાથે શરીર સુખ માણ્યું હતું ને પછી મિત્રને ખુશ કરવા તેની સાથે શરીર સંબંધ બાંધવા કહ્યું હતું.


યુવતીએ ના પાડતાં પ્રેમીના મિત્રે પરાણે યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. પ્રેમીને મિત્રે રાત્રે ફરી યુવતી સાથે શરીર સુખ માણ્યું હતું. પ્રેમીએ પણ પછી યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા ને પછી સવારે યુવતીને લઈને સુરત જતો રહ્યો હતો.


સુરત ગયા પછી પ્રેમીએ યુવતી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું ને ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. દરમિયાનમાં યુવતીને ખબર પડી હતી કે, પ્રેમીએ તેના બેંક એકાઉન્ટમાંથી એટીએમ કાર્ડની મદદથી ટુકડે ટુકડે 80 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. યુવતીએ પ્રેમીનો સંપર્ક કરવા કોશિશ કરી હતી પણ પ્રેમીનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ જ આવતો હતો તેથી છેવટે યુવતી અને તેનો પતિ પોલીસ પાસે પહોંચ્યાં હતાં. યુવતીએ પોલીસમાં પ્રેમી તથા તેના મિત્ર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી છે.  


Gold Price: સોનાનો ભાવ ઘટીને 45 હજાર રૂપિયાની નીચે આવી ગયો પણ હજુ ના ખરીદશો, જાણો ભાવ ઘટીને કેટલો થઈ જશે ? 


ગુજરાતથી  ઋષિકેશ ગયેલા કેટલા શ્રધ્ધાળુ કોરોના પોઝિટિવ આવ્યા એ જાણીને લાગી જશે આઘાત, જાણો ક્યાંના છે આ શ્રધ્ધાળુ ? 


Surat: 39 વર્ષના સ્કૂલ બસના ડ્રાઈવરે 25 વર્ષની શિક્ષિકા સાથે બસમાં માણ્યું શરીર સુખ, બહાર લઈ જઈને પણ બાંધ્યા શરીર સંબંધ...........