India Russia Relation: USA President Joe Biden અમેરિકાના રાષ્ટ્રપતિ (US President) જૉ બાયડેને (Joe Biden) શુક્રવારે કહ્યું કે તેના ભારત (India) ની સાથે ‘બહુ સારા’ સંબંધ (Very Good Relation) છે., અને તેને બે વાર ભારતની યાત્રા કરી છે. પોતાના ગૃહરાજ્ય ડેલાવેર રવાના થતાં પહેલા બાયડેને સંવાદદાતાઓને કહ્યું કે, તેમને ત્રણ દિવસ અમેરિકન નાગરિકો (American Citizen) વિશે સૂચિત કરવામાં આવ્યુ છે, જે યૂક્રેન (Ukraine) માં લાપતા છે. ભારત સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં રાષ્ટ્રપતિ બાયડેન (President Biden) કહ્યું કે, હું બે વાર ભારત જઇ ચૂક્યો છું (India Visit) અને ફરીથી જઇશ. ભારત સામે મારા સંબંધો બહુજ સારા છે.
આ પહેલા વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઇસે ગુરુવારે કહ્યું હતુ કે, અમે અમારા ભારતીય ભાગીદારો સાથે ઘણીવાર ચર્ચા કરી છે, અને તમામ બિન્દુઓ પર વિચાર કર્યા બાદ અમારુ એ પરિણામ નીકળ્યુ છે કે દરેક દેશનો રશિયા સાથે સંબંધ અલગ છે.
તેમને કહ્યું કે રશિયાના સાથ ભારતના સંબંધો કેટલાય દાયકાઓમાં વિકસિત થયો છે. પ્રાઇસે કહ્યું કે, આ દાયકાઓ દરમિયાન વિકસિત થયો છે. જ્યારે અમેરિકા આના માટે તૈયા નહતુ, કે ભારત સરકાર માટે પસંદનુ ભાગીદાર ન હતુ બની શક્યુ, પરંતુ હવે સ્થિતિઓ બદલાઇ ચૂકી છે. ભારતની સાથે સંબંધ એક દ્વિદળીય પરંપરાની વિરાસત છે, જે હવે બે દાયકાઓથી વધુ સમયથી ચાલી આવી રહી છે.
કેટલાય દાયકાઓથી બન્યો ભારત અને રશિયા વચ્ચે સંબંધ -
બન્ને દેશોના સંબંધો વાસત્વમાં પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન પ્રસાશન સાથે વધવાનો શરૂ થયો, ચોક્કસ રીતે પૂર્વ રાષ્ટ્રપતિ જ્યૉર્જ ડબલ્યૂ બુશ પ્રશાસને ભારત માટે પસંદગીના ભાગીદાર બનવા માટે ઇચ્છુક થયા. પ્રાઇસે કહ્યું કે આ દિવસો, અઠવાડિયા કે મહિનાઓ દરમિયાન બનેલી ભાગીદારી નથી. તેમને કહ્યું કે, એક સવાલના જવાબમાં કહ્યું કે મે પહેલા પણ કહ્યું કે રશિયા સાથે ભારતના સંબંધો ઘણા દાયકાઓથી વિકસીત થયા છે, કેમ કે કેટલાય દેશો રશિયા સાથે પોતાના સંબંધોને નવી રીતે વિકસીત કરી રહ્યાં છે, જેમ કે અમે કેટલાયને આમ કરતા જોયા છે, આ એક ક્રમિક પ્રક્રિયા હશે.
આ પણ વાંચો......
HDFC Bank Hikes FD Rates: હવે FD પર મળશે વધુ વ્યાજ, HDFC Bankએ વધાર્યો વ્યાજદર
ગુજરાતમા આગામી ત્રણ દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આસામમાં પૂરનો કહેર, 28 જિલ્લામાં 19 લાખ લોકો થયા પ્રભાવિત, ઓરેન્જ એલર્ટ જાહેર
Agnipath Scheme : કચ્છના એક યુવાને શૂન્ય વેતન સાથે સેનામાં ભરતી થવા લોહીથી લખ્યો પત્ર
ENG vs NED: પ્રથમવાર વન-ડે મેચમાં ચોગ્ગા અને છગ્ગાથી બન્યા 300 રન, 232 રનથી મોટી જીત મળી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?