Trending: હમણાં જ લોકોએ વેલેન્ટાઇન ડેની ઉજવણી પુરજોશમાં કરી છે. આ દિવસ કપલ્સ માટે ખાસ હોય છે. લોકો એકબીજાને ગિફ્ટ પણ આપે છે, અને આ દિવસને ખાસ બનાવવા માટે લોકો કોઇ કસર નથી છોડતા. પરંતુ અમેરિકાની એક મૉડલને વેલેન્ટાઇન ડે પર એક બે નહીં પરંતુ સેંકડો ગિફ્ટ મળે છે. ઘણાબધા છોકરાઓ તેને વેલેન્ટાઇન ડે પર તેને ગિફ્ટ આપે છે. ખાસ વાત છે કે, તેની ગિફ્ટ મોકલનારાઓમાં તેનાથી અડધી ઉંમરના છોકરા પણ સામેલ છે, જે વેલેન્ટાઇન ડે પર તેને ખુબ મોંઘી ગિફ્ટ મોકલે છે. ખાસ વાત છે કે, અમેરિકાના આ મૉડલ પરણેલી છે.
આ કહાની અમેરિકાની કોલોરાડોમાં રહેનારી મૉડલ નીતા મેરીની છે.મૉડલને વેલેન્ટાઇન ડે પર અત્યાર સુધી સેંકડો ગિફ્ટ મળી ચૂકી છે. મૉડલને તેનાથી અડધી ઉંમરના છોકરાઓ વેલેન્ટાઇન ડે પર ગિફ્ટ મોકલે છે. આમા તો મૉડલની ઉંમર 46 વર્ષની છે, પરંતુ કોઇપણ આ વાત પર વિશ્વાસ નથી કરતુ.
મૉડલ પોતાની આટલી મોટી ઉંમરમાં ખુબ નાની લાગ છે. આ કારણે નાની ઉંમરના છોકરાઓ પણ તેના દિવાના છે. મૉડલને કહેવુ છે કે, તેને દોઢ લાખ રૂપિયાની કિંમતના નેકલેસ પણ ગિફ્ટ કરવામાં આવ્યા છે. મૉડલને કેટલાય વર્ષોથી વેલેન્ટાઇન ડે પર ગિફ્ટો મળી રહી છે. ખરેખરમાં, મૉડલ એક વેબસાઇટ પર પોતાની કન્ટેન્ટ શેર કરે છે, જેનાથી તેને કરોડોની કમાણી થાય છે. ઉલ્લેખનીય છે કે મૉડલનો પતિ પણ તેનાથી 13 વર્ષ નાનો છે.
મૉડલનુ કહેવુ છે કે મને પણ નાની ઉંમરના છોકરાઓને ડેટ કરવાનુ ખુબ પસંદ છે. મેન આ સારુ લાગે છે કે નાની ઉંમરના છોકરાઓ મોટી ઉંમરની છોકરીઓને પસંદ કરે છે. મને નાની ઉંમરના છોકરા સાથે ડેટ પર જવાનુ પણ સારુ લાગે છે.તમામ તસવીરો mamanitamarie ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
---
આ પણ વાંચો-
BLOG: 1946નો ભારતીય નૌસેના બળવો: ક્રાંતિકારી હડતાલ, બ્રિટન ધરાશાયી
Relationship Tips: ક્યારેય નથી બદલાતા પાર્ટનરની આ 4 આદતો, જાણો કેવી રીતે કરશો એડજસ્ટમેંટ
અત્યંત નાના ટ્યુમરની અને કાપા વિનાની સ્ટીરીયોસ્ટેટિક સર્જરી કરે છે આ મશીન, જાણો કેટલી છે કિંમત