નવી દિલ્હીઃ ઉત્તર કોરિયાની સેનાએ પોતાની મિસાઇલ લૉન્ચિંગ ફેઇલ થવાના કારણે જબરદસ્ત રીતે ગુસ્સો ઠાલવ્યો છે. ઉત્તર કોરિયન સેનાએ રવિવારે સમુદ્રમાં બૉમ્બમારો કરીને ગુસ્સો કાઢ્યો છે. દક્ષિણ કોરિયાના સેનાએ જાણકારી આપતા બતાવ્યુ કે, 16 માર્ચ 2022 એટલે કે બુધવારે ઉત્તર કોરિયાએ મિસાઇલ ટેસ્ટ કર્યો હતો જે અસફળ રહ્યો હતો. 


ત્યારબાદથી કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે તે દેશમાં પોતાના હથિયારોના જથ્થાને વધારતા લાંબી દુરીની બેલેસ્ટિક મિસાઇલોનુ પરિક્ષણ કરવાની કોશિશ કરી શકે છે. દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રાલયે રવિવારે કહ્યું કે, તેને ઉત્તર કોરિયાના પશ્ચિમી દરિયાકાંઠે લૉન્ચર સિસ્ટમથી બૉમ્બમારો કરવાની જાણકારી મેળવી છે.  


દક્ષિણ કોરિયાએ બોલાવી ઇમર્જન્સી બેઠક -
મંત્રાલયે કહ્યું કે - દક્ષિણ કોરિયાની સેના ઉત્તર કોરિયા પર ચીવટપૂર્વક નજર રાખી રહી છે, અને હંમેશા તૈયાર રહે છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે એક અન્ય નિવેદનમાં કહ્યું કે, તે ઉત્તર કોરિયાની નાની દુરીની પ્રેક્ષપકોના લૉન્ચ પર વિચાર વિમર્શ કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા પરીષદની એક ઇમર્જન્સી બેઠકનુ આયોજન કરશે. પરિષદના સભ્યો અમેરિકાની સાથે મળીને આનુ વિશ્લેષણ કરી રહ્યાં છે.


આ પણ વાંચો........... 


Krishi Vigyan Kendra: આ વિજ્ઞાન કેન્દ્રોને કૃષિ પ્રણાલીની કહે છે કરોડરજ્જુ, જાણો ગુજરાતમાં કેટલા છે ?


શું હાર્દિક પટેલ AAPમાં જોડાશે? અરવિંદ કેજરીવાલ સાથે પ્રાથમિક વાટાઘાટો થઈ હોવાની ચર્ચા


Horoscope 20 March 2022: આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ


Income Tax Department Recruitment: આવકવેરા વિભાગમાં નોકરીનો શાનદાર મોકો, આ પદો પર નીકળી ભરતી


Hotel Management: 2 થી 3 લાખ રૂપિયા મહિને કમાવવા માંગો છો તો 12મું પાસ કર્યા બાદ કરો આ કોર્સ, દેશમાં જ નહીં વિદેશમાં પણ મળશે નોકરી


હાલ માત્ર 4,999 રૂપિયામાં તમારી થઈ શકે છે Hero ની આ શાનદાર બાઈક, જબરદસ્ત છે માઈલેજ