Russia Ukraine War: યૂક્રેનના રાષ્ટ્રપતિ વૉલોદિમીર ઝેલેંન્સ્કી (Ukraine President Volodimir Zelensky) એ દાવો કર્યો છે કે, રશિયા-યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં (Russia Ukraine War) દરરોજ કમ સે કમ 60 થી 100 યૂક્રેની સૈનિકો (Ukraine Soldiers) પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે, જ્યારે 500 સૈનિક ઘાયલ થઇ રહ્યાં છે. તેમને આ દાવો અમેરિકા (America) ની ન્યૂઝમેક્સ (Newsmax)ને બુધવારે આપેલા એક ઇન્ટરવ્યૂમાં (Interview) કર્યો છે. તેમને કહ્યું કે, પૂર્વમાં સ્થિતિ બહુજ કઠીન છે. 


તેમને દાવો કર્યો છે કે, આ સૌથી કઠીન સ્થિતિ છે જેમાં અમે 60 થી 100 સૈનિકો દરરોજ ગુમાવી રહ્યાં છીએ, અને લગભગ 500 સૈનિક આ કાર્યવાહીમાં ઘાયલ થિ રહ્યાં છે. સૌથી કઠીન સ્થિતિ યૂક્રેનના ડોનેત્સ્ક અને લુહાન્સ્કમાં છે. 


ઝેલેંન્સ્કી કહ્યું કે, પૂર્વમા યૂક્રેન રક્ષાત્મક પરિધ ધારણ કરી રહ્યું છે. યુદ્ધ મેદાનમાંથી જે સંકેતો આવી રહ્યાં છે, તેનાથી જાણી શકાય છે કે રશિયાનુ પણ ખુબ મોટુ નુકસાન થઇ રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન જીતી નથી શકવાના. દુનિયાએ રશિયા દ્વારા કરવામાં આવેલા અત્યાચારોને બંધ કરી દેવા જોઇએ. યુદ્ધ શરૂ કરવુ એક કમજોરી છે જે પુતિન પહેલા જ બતાવી ચૂક્યા છે. 


આ પણ વાંચો..... 


રાશિદ ખાનનો ખુલાસોઃ આ ભારતીય બેટ્સમેન સામે બોલિંગ કરવાની થાત તો પરસેવો છૂટી જાત


Gayatri Jayanti 2022: ક્યારે છે ગાયત્રી જયંતી ? જાણો તિથિ, પૂજા માટે શુભ મુહૂર્ત અને વિધિ


NEET PG 2022 Result: NEET-PG પરીક્ષાનું પરિણામ જાહેર, માત્ર 10 દિવસમાં જ પરિણામ જાહેર કરાયું


Horoscope Today 2 June 2022: કર્ક, કન્યા, મીન રાશિના જાતકો સાવધાન, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ


હાર્ટ અટેકે સિંગર કે.કે.ની અચાનક જિંદગી લઇ લીધી, જો શરીરમાં આ સંકેત મળે તો આપ પણ થઇ જજો સાવધાન


Urfi New Style: હાથના મોંજામાંથી બનેલી બ્રા પહેરીને નીકળી ઉર્ફી જાવેદ, વીડિયો વાયરલ થતાં જ ફેન્સ ચોંક્યા, જુઓ