ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે રમાનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમ કરી જાહેર, આ દિગ્ગજ ખેલાડીઓને કરાયા બહાર
abpasmita.in | 14 Nov 2019 10:29 AM (IST)
ઓગસ્ટ મહિનામાં એશિઝ સીરિઝ દરમિયાન ટીમમાં સ્થાન મેળવનારા માર્કસ હેરિસ, ઉસ્માન ખ્વાજા અને પીટર સિડલને બહાર કરવામાં આવ્યા છે.
સિડનીઃ પાકિસ્તાન સામે ઘરઆંગણે રમારી બે ટેસ્ટ મેચની સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાએ 14 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જેમાં ઓગસ્ટ મહિનામાં એશિઝ સીરિઝ દરમિયાન ટીમમાં સ્થાન મેળવનારા માર્કસ હેરિસ, ઉસ્માન ખ્વાજા અને પીટર સિડલને બહાર કરવામાં આવ્યા છે. તેમના સ્થાને જો બર્ન્સ અને કેમરુન બેનક્રોફ્ટને સ્થાન આપવામાં આવ્યું છે. આ બંને ખેલાડીઓ એશિઝ સીરિઝમાં સામેલ કરવામાં આવ્યા હતા. જ્યારે સિડલના સ્થાને માઇકલ નેસરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ જાહેર કરેલી ટીમ ટેસ્ટમાં ટોસ હાર્યા બાદ ટીમ ઇન્ડિયાની થાય છે આવી ભૂંડી હાલત, જુઓ 2018થી લઈ અત્યાર સુધીના આંકડા આધાર કાર્ડમાં હવે સરળતાથી બદલી શકાશે સરનામું, કરવું પડશે આ કામ, જાણો વિગતે