અશ્વિનની પહેલા અનિલ કુંબલે અને હરભજન સિંહ આ કારનામું કરી ચુક્યા છે. કુંબલે 350 અને હરભજન 265 વિકેટ ઝડપી ચુક્યા છે. જ્યારે અશ્વિનની ઘરઆંગણે 249 વિકેટ છે. હાલ અશ્વિન ભારતીય બોલર્સ તરફથી સૌથી વધુ વિકેટ લેવાના લિસ્ટમાં ચોથા નંબર પર છે.
અશ્વિને ઘરઆંગણે 42મી ટેસ્ટમાં આ કારનામું કર્યું હતું. શ્રીલંકાના મહાન સ્પિનર મુરલીધરને પણ ઘરઆંગણે 42મી ટેસ્ટ રમતા આ સિદ્ધી મેળવી હતી. ભારતના અનિલ કુંબલેએ ઘરઆંગણે 43મી ટેસ્ટમાં 250મી વિકેટ ઝડપી હતી.
ભારતીય બોલર્સમાં કુંબલે 619 વિકેટ સાથે પ્રથમ, 434 વિકેટ સાથે કપિલ દેવ બીજા, 417 વિકેટ સાથે હરભજન ત્રીજા અને 357 વિકેટ સાથે અશ્વિન ચોથા નંબર પર છે.
રાફેલ પર મોદી સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે ફગાવી પુનર્વિચાર અરજી
પત્નીને બહાર હતું લફરું, એન્જિનિયર પતિને ખબર પડી તો ભર્યું આ ચોંકાવનારું પગલું
ટેસ્ટમાં ટોસ હાર્યા બાદ ટીમ ઇન્ડિયાની થાય છે આવી ભૂંડી હાલત, જુઓ 2018થી લઈ અત્યાર સુધીના આંકડા