DJ Bravo Record: ક્રિકેટની દુનિયામાં અવારનવાર નવા નવા રેકોર્ડ બનતા હોય છે. વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર ડીજે બ્રાવોએ (Dwayne Bravo) એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ખરેખરમાં ડ્વેન બ્રાવો ટી20 ક્રિકેટ ઇતિહાસમાં (T20 cricket history) 600 વિકેટ લેનારો પહેલો ક્રિકેટર બની ગયો છે. 


ડ્વેન બ્રાવોએ સાઉથ આફ્રિકન બેટ્સમેન રીલી રોસૌવ (Rilee Rossouw) ને પોતાનો 599મો શિકાર બનાવ્યો, જ્યારે સેમ કરન (Sam Curran) આ ખેલાડીનો 600માં શિકાર બન્યો હતો. 


ડ્વેન બ્રાવોનો દુનિયાભરની ટી20 લીગમાં રહ્યો છે જલવો - 
ડ્વેન બ્રાવો દુનિયાભરમાં ટી20 લીગમાં ભાગ લે છે. આઇપીએલ ઉપરાંત બાકીની ટી20 લીગમાં પણ આ ખેલાડી રમતો જોવા મળે છે. 


જો આઇપીએલની વાત કરીએ તો કેરેબિયન ક્રિકેટર ડ્વેન બ્રાવોએ આઇપીએલમાં અત્યાર સુધી 161 મેચ રમી છે. તેને પોતાની આઇપીએલ કેરિયરમાં સૌથી વધુ 183 વિકેટો પોતાના નામે કરી છે. આ દરમિયાન ડ્વેન બ્રાવોની એવરેજ 23.83 જ્યારે ઇકોનૉમી 8.39ની રહી છે. આની સાથે સ્ટ્રાઇક રેટ 17.04ની રહી છે. આઇપીએલમાં ડ્વેન બ્રાવો ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સમાં રમી રહ્યો છે, ધોનીનો ખાસ અને વિશ્વાસપાત્ર સાથી પણ છે. 


આ પણ વાંચો........... 


KUDO : અક્ષય કુમારના કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયાનું ગુજરાત ચેપ્ટર વિવાદમાં, આક્ષેપ કરનાર વાલી સામે 1 કરોડનો દાવો, જાણો સમગ્ર મામલો


Lumpy Skin Disease: લમ્પી વાયરસ અંગે સરકારનું મોટું પગલું, 7 સભ્યોની ટાસ્કફોર્સનું ગઠન કર્યું


Atal Pension Yojana: અટલ પેન્શન યોજનાના નિયમોમાં થયો મોટો ફેરફાર, 1 ઓક્ટોબર, 2022થી આ લોકો યોજનામાં જોડાઈ શકશે નહીં


Independence Day 2022: આ સ્થળોની મુલાકાત લીધા પછી દરેક ભારતીય દેશભક્તિની લાગણીથી છલકાઈ જશે, એક વાર જરૂર મુલાકાત લો


Independence Day 2022: તમે ભારતને કેટલું સારી રીતે જાણો છો? આ મ્યૂઝિયમમાં નજીકથી જાણવા મળશે આઝાદીનો ઇતિહાસ


Anand : 'પીધેલો છે ભાઈ દારૂ, પી પીને તે બધાની જીંદગી તે બગાડી નાંખી', MLAના જમાઇએ અકસ્માત સર્જતાં 6ના મોત


Lumpy Skin Disease: લમ્પી વાયરસ અંગે સરકારનું મોટું પગલું, 7 સભ્યોની ટાસ્કફોર્સનું ગઠન કર્યું