T20 WORLD CUP: શું ટીમ ઈન્ડિયામાં હવે વિરાટ કોહલી માટે નથી કોઈ જગ્યા?

( Image Source : Social Media )
T20 WORLD CUP: 1 જૂન, 2024ની તારીખ ભારતીયો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. આ દિવસે લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કા માટે મતદાન થશે અને T20 વર્લ્ડ કપ શરૂ થશે.
T20 WORLD CUP: 1 જૂન, 2024ની તારીખ ભારતીયો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. આ દિવસે લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કા માટે મતદાન થશે અને T20 વર્લ્ડ કપ શરૂ થશે. સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીની ચર્ચા દરેક ખૂણે