What is Inside Mobile Battery: આજકાલ ફોન (Phone) દરેક વ્યક્તિ યૂઝ કરી રહ્યો છે, તે ફોન મોટા ભાગના પાર્ટ્સને જાણે પણ છે. પરંતુ ફોનમાં સૌથી મહત્વપૂર્ણ કમ્પૉનન્ટ્સથી મોટાભાગના લોક અજાણ્યા રહે છે, જી હાં, અમે વાત કરી રહ્યાં છીએ ફોનની બેટરી (Battery)ની. આના વિશે ખબર બધાને હશે એક બાજુ બેટરી ફોન માટે ઓક્સિજન છે. જો બેટરી ખતમ તો ફોન પણ ખતમ, પરંતુ શું ક્યારે એ જાણવાની કોશિશ કરી છે કે આ બેટરીની અંદર એવુ હોય છે. ખરેખરમાં આને લઇને એક વીડિયો (Video) સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ થઇ રહ્યો છે. આમાં વિસ્તારથી બતાવવામાં આવ્યુ છે કે બેટરીની અંદર શું શું હોય છે. 


બેટરીને ખોલવી જ ખતરનાક બની શકે છે- 
વાયરલ થઇ રહેલા આ વીડિયો (Viral Video)ને એક જાણીતા યુ્ટ્યૂબરે બનાવ્યો છે. આમાં તમે જોશો કે તે ફોનની એક બેટરીને લઇને તેને ખોલે છે. જરા ખોલવાથી જ બેટરીની અંદર ધૂમાડો નીકળવા લાગે છે. તે તે બેટરીને પાણીમાં નાંખી દે છે, અને તેને ખોલવાનુ શરૂ કરી દે છે. પહેલા બેટરીના ઉપર લાગેલી પ્લાસ્ટિક શીટને હટાવે છે. હવે તે બેટરીની ઉપર લાગેલા એલ્યૂમિનિયમ શીટને હટાવે છે. ધીમે ધીમે તે આખી બેટરીને ખુલી દે છે.



અંદર એવી વસ્તુ નીકળે છે જેને જોઇને તમે ચોંકી જશો-
આખી બેટરી ખોલ્યા બાદ લાસ્ટમાં કાળા રંગની શીટ દેખાય છે. જેને નેગેટિવ ટર્મિનલ (Negative Terminal) કહે છે. આ નેગેટિવ ટર્મિનલને હટાવવામાં આવે છે, તે તેના નીચે એક પ્લાસ્ટિકની શીટ દેખાય છે. આ પ્લાસ્ટિક શીટ (Plastic Sheet)ને હલકે થી હટાવવાથી તેની નીચે એક સફેદ કલરની શીટ દેખાઇ છે. જેને પૉઝિટીવ શીટ કહે છે. આ બન્ને વચ્ચે જે પ્લાસ્ટિક શીટ હોય છે, તે તેને આને મળવાથી રોકે છે. આ વીડિયો (Video)માં તે જેમ કે પ્લાસ્ટિક શીટના ેક નાના ભાગને હટાવે અને પૉઝિટીવ અને નેગેટિવ શીટ એકબીજા સાથે મળે છે, તો આગ લાગી જાય છે.


આ પણ વાંચો...........


Bank recruitment 2022: ઓફિસના પદો પર થઇ રહી છે ભરતી, 78 હજાર સુધીનો મળશે પગાર


આ મંત્રાલય હેઠળ આવતી આ સંસ્થામાં ભરતી બહાર પડી, પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે


NIDમાં આટલી બધી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


ઘરમાં આ જગ્યાએ દવાઓ રાખવી પડી શકે છે ભારે, બીમારીથી ઘેરાઇ જાય છે ઘર, જાણી લો વાસ્તુ નિયમ


WhatsApp પર હાર્ટ ઈમોજી મોકલતા હો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે દંડ, જાણો વિગત


Astrology tips:: લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ, આ અચૂક સચોટ ઉપાય 21 દિવસ સુધી કરો. શીઘ્ર વિવાહના બનશે યોગ


Surat : 11 વર્ષીય બાળકી સાથે નિરાધમે દુષ્કર્મ ગુજારી કરી નાંખી હત્યા, સમગ્ર પંથકમાં મચ્યો હાહાકાર


Numerology: ધનના મુદ્દે ખૂબ જ ભાગ્યશાળી મનાય છે આ બર્થ ડેટવાળી યુવતીઓ, વિશેષ રહે છે મા લક્ષ્મીની કૃપા