WhatsApp Tips: વૉટ્સએપમાં ઘણાબધા ફિચર્સ અવેલેબલ છે, પરંતુ ઘણા એવી ફેસિલીટી છે જે વૉટ્સએપમાં નથી, આમાની એક છે સ્ટીકર્સની. વૉટ્સએપમાં સામાન્ય રીતે તમામ પ્રકારના સ્ટીકર્સ અવેલેબલ છે, પરંતુ જ્યારે કોઇ યૂઝર્સને કંઇક અલગ સ્ટીકર્સ બનાવવાનુ મન થાય તો તે નથી કરી શકતો. જેમ કે પોતાના જ ફોટાનુ સ્ટીકર્સ. આજે અમે તમને બતાવી રહ્યાં છીએ, કઇ રીતે પોતાના ફોટોને સ્ટીકર્સમાં ફેરવી શકો છો. જાણો શું છે પુરેપુરી પ્રૉસેસ......
WhatsApp પર પોતાનો ફોટાને આ રીતે બનાવો સ્ટીકર્સ-
પોતાનો ફોટાને સ્ટીકર બનાવવા માટે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટૉર પરથી Sticker Maker એપ ડાઉનલૉડ કરો.
એપ ડાઉનલૉડ થયા બાદ આને ઓપન કરો અને create new sticker packના ઓપ્સન પર ક્લિક કરો.
હવે અહીં પોતાના સ્ટીકર પેકનુ કોઇ નામ રાખી લો. હવે જે ફૉલ્ડર ક્રિએટ થશે તેના પર ક્લિક કરી દો.
આટલુ કર્યા બાદ આ ફૉલ્ડરમાં કેટલાય બૉક્સ દેખાશે. હવે આમાંથી કોઇપણ એક પર ક્લિક કરી દો.
હવે અહીં આપવામાં આવેલી ગેલેરી ઓપ્શન પર ટેપ કરીને પોતાના તે ફોટાને સિલેક્ટ કરી લો, જેને તમારા સ્ટીકર બનવવા છે.
હવે પોતાના ફોટાને એડિટ કરીને સેવ કરી દો. હવે આ ફોટા સ્ટીકર બનીને સેવ થઇ જશે.
અહીં ધ્યાન રાખવાની બાબત એ છે કે તમારે આ સ્ટીકર શેર કરવા માટે કમ સે કમ ત્રણ ફોટા વાળા સ્ટીકરની જરૂર પડશે.
આ પણ વાંચો...........
કયા કયા રાજ્યોમાં કોરોનાના કેરથી ડરી સરકાર ને સ્કૂલ-કૉલજો કરાવી દીધી બંધ, જુઓ લિસ્ટ.........