Apple iPhone 14 Live Event : ટેક જાયન્ટ્સ કંપની એપલ (Apple) ચાર નવા iPhones (iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro અને iPhone 14 Pro Max)ને આગામી 7 સપ્ટેમ્બરે લૉ઼ન્ચ કરવા જઇ રહી છે. ભારતીય સમયાનુસાર, Apple iPhone 14 સીરીઝની લૉન્ચ ઇવેન્ટ 10:30 PM વાગે શરૂ થઇ જશે. iPhone 12 અને iPhone13ની સાથે કંપનીએ 4 મૉડલ લૉન્ચ કર્યા હતા, આમ જ iPhone 14ના પણ ચાર મૉડલ મૉડલ કરવાની સંભાવના છે. જોકે, આમાં મિની મૉડલ સામેલ નહીં હોય. iPhone 14 રેન્જમાં iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro અને iPhone 14 Pro Max સામેલ થશે.


iPhone14 સીરીઝની કિંમત - 
કેટલાક મીડિયા રિપોર્ટ્સ દ્વારા iPhone14 સીરીઝની કિંમતો લીક થઇ છે. રિપોર્ટ્સ અનુસાર, iPhone 14ની કિંમત $749 (59,440 રૂપિયા), iPhone 14 Maxની કિંમત $849 (67376 રૂપિયા), iPhone 14 Proની કિંમત $1,049 (83248 રૂપિયા) અને iPhone 14 Pro Maxની કિંમત $1,149 (91184 રૂપિયા)થી શરૂ થઇ શકે છે. જોકે, વધુ ટેક્સ હોવાના કારણે ભારતમાં આની કિંમતો વધુ હોઇ શકે છે, રિપોર્ટ્સમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, iPhone 14 અને iPhone 14 Maxમાં A15 Bionic ચિપ આપવામાં આવી રહી છે, જ્યારે બાકીના બે મૉડલમાં A16 Bionic ચિપ આપવામાં આવશે. 


iPhone 14 લૉન્ચ ઇવેન્ટ કઇ રીતે જોશો ?
એપલની iPhone 14 સીરીઝ (Apple iPhone 14 Series) ની લૉન્ચ ઇવેન્ટ કેલિફૉર્નિયા સ્થિત હેડક્વાર્ટરમાં આયોજિત થશે, પરંતુ તમે ઘરે બેસીને પણ આનો લાઇવ જોઇ શકો છો. ખરેખરમાં Apple લૉન્ચ ઇવેન્ટની ઓનલાઇન સ્ટ્રીમિંગ પણ કરશે. Apple પોતાના iPhone 14 લૉન્ચ ઇવેન્ટને ટ્વીટર, ફેસબુક અને યુટ્યૂબ સહિત પોતાના તમામ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ અને વેબસાઇટ પર ઓનલાઇન સ્ટ્રીમ કરવાના છે. તમે આમાથી કોઇપણ પ્લેટફોર્મ પર જઇને લૉન્ચ ઇવેન્ટે લાઇવ જોઇ શકો છો.


આ પણ વાંચો............


Gujarat congress: હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા,જાણો વધુ વિગતો


Asia Cup: પાકિસ્તાન સામે હાર બાદ શું ફાઇનલમાં પહોંચી શકશે ભારત? જાણો સુપર-4નું સમીકરણ?


Air India Jobs: એર ઈન્ડિયાએ શરૂ કરી ભરતી! પાયલોટ સહિત અન્ય ઘણી જગ્યાઓ માટે જગ્યા ખાલી, જાણો અરજીની છેલ્લી તારીખ


IND vs PAK Top-10 Meme: મેચ હાર્યા બાદ ટ્રોલ થયો અર્શદીપ, આ ખેલાડીઓ પર પણ બન્યા મીમ


India Corona Cases Today: ભારતમાં કોરોનાના વળતા પાણી, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ


Gujarat News: ભાજપના બે નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી, જાણો શું છે મામલો


Kangana Ranautનો મોટો ખુલાસો- 'મહેશ ભટ્ટનું અસલી નામ અસલમ છે, લગ્ન માટે કર્યુ ધર્મ પરિવર્તન'