iPhone13 on Amazon: અમેઝોનની એક્સક્લૂસિવ ડીલમાં iPhone 13 ની કિંમતમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફોનમાં 128 GB, 256 GB અને 512 GB નુ મૉડલ ખરીદવા પર બમ્પર ઓફર આવી છે. iPhone 13 ખરીદવા પર 10 હજાર રૂપિયાથી વધુનુ એક્સચેન્જ બૉનસ મળી રહ્યું છે. આઇફોન 13 ખરીદવા પર કૉટક બેન્કના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1250 રૂપિયા સુધીનુ કેશબેક છે, અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કથી EMI કરાવવા પર 1,500 રૂપિયા સુધી કેશબેક છે. આ ફોનમાં 5 કલર બ્લેક, વ્હાઇટ, પિન્ક, રેડ અને બ્લૂ કલરનો ઓપ્શન છે. 


1-Apple iPhone 13 (128GB) - 
iPhone 13ના આ મૉડલની કિંમત 79,900 રૂપિયા પરંતુ ઓફરમાં 71,990 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોન પર 10% ની છૂટ બાદ 11,050 રૂપિયા સુધીનુ એક્સેચેન્જ બૉનસ પણ છે. આ ફોન પર નૉ કૉસ્ટ EMI નો ઓપ્શન પણ છે, જેમાં તમે વિના વ્યાજ આપે દર મહિને ઇન્સ્ટૉલમેન્ટમાં આની કિંમત ચૂકવી શકો છો. 


2-Apple iPhone 13 (256GB) - 
iPhone 13 ની કિંમત છે 89,900 રૂપિયા પરંતુ ઓફરમાં મળી રહ્યો છે 84,900 રૂપિયામાં. આ ફોન પર 6% નુ ડિસ્કાઉન્ટ છે, જેનાથી 10 હજારથી વધુની છૂટ મળી રહી છે. 11,050 રૂપિયા સુધીનુ એક્સચેન્જ બૉનસ પણ છે. ફોન પર નૉ કૉસ્ટ EMI નુ ઓપ્શન પણ છે. જેમાં તમે વિના વ્યાજ આપે દર મહિને ઇન્સ્ટૉલમેન્ટમાં આની કિંમત ચૂકવી શકો છો. 


3-Apple iPhone 13 (512 GB) -
આ આઇફોનની કિંમત છે 1,09,900 રૂપિયા પરંતુ ઓફરમાં 8% નુ ડિસ્કાઉન્ટ છે, જે પછી આને 1,00,990 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોન પર 10,650 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ પણ છે. 


iPhone 13માં શું છે ખાસ ?


iPhone 13નો કેમેરો -
iPhone 13 સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલનો ડ્યૂલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આમાં પહેલા વાઇડ અને બીજો અલ્ટ્રા વાઇડ એન્ગલને સપોર્ટેડ છે. વળી સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે પણ 12 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આમાં સિનેમેટિક મૉડ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન પ્રૉડક્ટ રેડ, સ્ટારલાઇટ, મિડનાઇટ, બ્લૂ અને પિન્ક કલર ઓપ્શનમાં અવેલેબલ છે. 


iPhone 13ની સ્પેશિફિકેશન્સ- 
iPhone 13 સ્માર્ટફોનમાં 6.1-ઇંચ સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 2532x1170 પિક્સલ છે, આ ડિસ્પ્લે HDR, ટ્રૂ ટૉન, વાઇડ કલર (P3), હેપ્ટિક ટચનો સપોર્ટ કરે છે. આમાં એલ્યૂમિનિયમ ડિઝાઇન આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 128GB, 256GB અને 512GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. પરફોર્મન્સ માટે આમાં A15 બાયૉનિક ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એપલનો આ ફોન IP68 રેટિંગની સાથે આવે છે, એટલે કે પુરેપુરો વૉટરપ્રૂફ છે. છ મીટર ઉંડા પાણીમાં પણ આ અડધા કલાક સુધી કામ કરશે. 


Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.


આ પણ વાંચો...... 


Mango Festival: જાણો મેંગો મહોત્સવમાં કયા રાજ્યની કઈ કેરી પ્રદર્શનમાં મુકવામાં આવી ?


Return of Ambassador Car: નવા લૂકમાં ફરી ભારતની સડકો પર દોડશે એમ્બેસેડર કાર, જાણો નવી એમ્બેસેડર કેવી હશે


GT vs RR: આજે ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની ફાઇનલ, ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટ્રોફી માટે જંગ


IPL 2022 Final: જો વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો કેવી રીતે થશે ચેમ્પિયનનો નિર્ણય?


અમદાવાદ: સોલા ભાગવત બ્રિજ પર ટુ-વ્હીલરને કારે મારી ટક્કર, પુલ પરથી નીચે પટકાતા દંપત્તિનું મોત


યોગી સરકારનો આદેશ- મહિલા કર્મચારીઓ પાસે સાંજે સાત વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી મરજી વિના કામ નહી કરાવી શકાય