Samsung Galaxy M33 5G On Amazon: સ્માર્ટ કેમેરા, પાવરફૂલ બેટરી અને શાનદાર લૂકમાં 5G ફોન ખરીદવા ઇચ્છો છો, તો અમેઝોન પર Samsung M33 5G ની ડીલ જરૂર ચેક કરો. આ ફોનમાં તમારી પસંદના તમામ ફિચર્સ મળી રહ્યાં છે અને ઓફરમાં કિંમત માત્ર 10 હજાર રૂપિયા સુધી છે. જાણો આ ફોનની સ્પેશિફિકેસન અને કિંમત વિશે.........
Samsung Galaxy M33 5G (Deep Ocean Blue, 6GB, 128GB Storage) | 5nm Processor | 6000mAh Battery | Voice Focus | Upto 12GB RAM with RAM Plus
આ ફોનની કિંમત છે 24,999 પરંતુ લૉન્ચ થતાં જ 28% નુ ડિસ્કાઉન્ટ છે, આ પછી આને 17,999 રૂપિયામાં ખરીદી શકો છો. ફોન પર ICICI Bankના કાર્ડથી પેમેન્ટ કરવા પર 2 હજારનુ બીજુ ઇન્સ્ટન્ટ કેશબેક છે અને સાથે 13,850 રૂપિયાની એક્સચેન્જ ઓફર છે.
કેવો છે ફોનનો કેમેરો ?
આમાં ક્વાડ રિયર કેમેરા છે, મેન કેમેરા સેન્સરની સાથે 50MP નો છે. કેમેરામાં object eraser અને bokeh મૉડ છે. ફોનમાં 8MP નો સેલ્ફી કેમેરો છે.
ફોનના બીજા ફિચર્સ -
ફોનમાં 5nm octa-core Exynos પ્રૉસેસર છે. 6GB RAM અને 128GB સ્ટૉરેજ છે. બીજા વેરિએન્ટમાં 8GB of RAM અને 128GB સ્ટૉરેજ છે. 6,000mAhની મોટી બેટરી છે, અને 25Wનુ ફાસ્ટ ચાર્જિંગ છે. આ ફોનને હજુ સુધી ગ્રીન અને બ્લૂ કલરમાં જ લૉન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં ડ્યૂલ સિમ છે, જેમાં 5G નેટવર્કનો સપોર્ટ છે. ફોનમાં 6.6 ઇંચની ફૂલ HD Infinity-V ડિસ્પ્લે છે. સાથે જ ગોરિલ્લા ગ્લાસનુ પ્રૉટેક્શન છે. ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો..........
Tips: કામ કરતી વખતે વારંવાર ગરમ થઇ જાય છે લેપટૉપ, તો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ
આ કોમેડી શો સાથે સિદ્ધુની થઈ શકે છે વાપસી, ટીવી પર ફરીથી સાંભળવા મળશે ઠોકો તાલીની ગૂંજ
IPL 2022: સિઝનની શરુઆતમાં જ આઈપીએલની વ્યુરશિપમાં થયો મોટો ઘટાડો, જાણો BARCના રિપોર્ટનો ખુલાસો
ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ પ્લાનર 15 લાખની લાંચ લેતા ઝડપાયા
PBKS vs GT: તેવટીયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ મારી ગુજરાતને જીત અપાવી, વીડિયોમાં જુઓ એ જીતની ક્ષણો