Godrej Fridge On Amazon: ઘર માટે ફ્રિઝ ખરીદતા પહેલા અમેઝૉન ડીલ જરૂર ચેક કરો. અહીં તમને દરેક પ્રકારના ફ્રિઝ પર સસ્તી ડીલ મળશે. હાલમાં અમેઝૉને ગોદરેજના ન્યૂ લૉન્ચ 210 લીટરના ફ્રિઝ પર મોટુ ડિસ્કાઉન્ટ કરી દીધુ છે. 5 સ્ટાર રેટિંગ વાળા આ ફ્રિઝ પર 30% નુ ડિસ્કાઉન્ટ, 2 હજારનુ કેશબેક અને 2,500 થી વધુ એક્સચેન્જ બૉનસ છે. ફ્રિઝની હૉમ ડિલીવરી પણ ફ્રી છે. 


1-Godrej 210 L 5 Star Inverter Direct-Cool Single Door Refrigerator (RD EDGEPRO 225E 53 TDI ST RH, Steel Rush, Base Stand with Drawer, Jumbo Vegetable Tray) 
ફ્રિઝની કિંમત છે 26,590 રૂપિયા પરંતુ ડીલમાં મળી રહ્યું છે 30% નું ડિસ્કાઉન્ટ, જે પછી આને 18,490 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફ્રિઝને HDFC Bank ના કાર્ડથી ખરીદવા પર 1,750 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ છે. Yes Bank ના કાર્ડથી EMI પર ખરીદવા પર 7.5% કે 2,000 રૂપિયા સુધીનુ અને Bank Of Barodaના બેન્કના કાર્ડથી EMI કરાવવા પર 1,500 રૂપિયા સુધીનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે. ફ્રિઝ પર 2,560 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે. 


શું ખાસ છે ફ્રિઝમાં ?
આ 5 સ્ટાર રેટિંગ વાળુ 210 લીટરનુ ડાયરેક્ટર કૂલિંગ ફ્રિઝ છે, જેમાં anti microbial રેસિસ્ટન્સ છે જેમાં ફ્રિઝ જર્મ્સ ફ્રી રહે છે. 
આની શેલ્ફ ખુબ મજબૂત છે અને આ એપ ટૂ 120kg વજન સહી શકે છે. આની વેજીટેબલ ટ્રે પણ ખુબ મોટી છે, અને આની કેપેસિટી 20 લીટર છે. 
બૉટલ મુકવાની જગ્યા પણ આ ફ્રિઝમાં ખુબ વધારે છે, જેનાથી મોટી મોટી બૉટલો તેમાં સેટ થઇ જાય છે.
આમાં એડવાન્સ ઇન્વર્ટર ટેકનોલૉજી છે, જેનાથી આ કોઇપણ હૉમ ઇન્વર્ટર પર કામ કરે છે. ફ્રિઝ માટે સ્ટેબિલાઇઝરની જરૂર નથી. ફ્રિઝ પર 1 વર્ષની અને કમ્પ્રેસર પર 10 વર્ષની વૉરંટી છે. 


2-Whirlpool 190 L 3 Star Direct-Cool Single Door Refrigerator (WDE 205 CLS 3S, Blue) 
આ અમેઝૉનનુ બેસ્ટ સેલિંગ ફ્રિઝ છે, જેની કિંમત છે 18,700 રૂપિયા પરંતુ ડીલમાં 27% નુ ડિસ્કાઉન્ટ છે, જે પથી આને 13,670 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફ્રિઝને પણ HDFC Bank ના કાર્ડથી ખરીદવા પર 1,750 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ છે. Yes Bankના કાર્ડથી EMI પર ખરીદવા પર 7.5% કે 2,000 રૂપિયા સુધીનુ અને Bank Of Baroda ના બેન્કના કાર્ડથી EMI કરાવવા પર 1,500 રૂપિયા સુધીનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે. ફ્રિઝ પર 2,560 રૂપિયાનું એક્સચેન્જ બૉનસ છે. 


આ ફ્રિઝનુ રેટિંગ 8 હજાર લગભગ છે, આ સિંગલ ડૉર ફ્રિઝ છે જેની કેપેસિટી 190 લીટર છે. આમાં ઇન્સ્યૂલેટેડ ટેકનોલૉજી છે જેનાથી પાવર કટ થવા પર 9 કલાક સુધી કૂલિંગ રહે છે. ફ્રિઝમાં મોટી બૉટલ સ્ટૉરેજ અને બિગ સાઇઝ વેજીટેબલ ટ્રે છે. 


Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.


આ પણ વાંચો.......... 


Lalit Modiની ગર્લફ્રેન્ડ સુષ્મિતા સેન પર વાયરલ થયા આવા જબરદસ્ત Funny Memes, તમે પણ નહીં રોકી શકો હંસવુ....


'મારી પત્ની બની જા, દર મહિને 25 લાખ રૂપિયા આપીશ' બિઝનેસમેને હૉટ એક્ટ્રેસને આપી વિચિત્ર ઓફર, જાણો પછી એક્ટ્રેસે શું કર્યુ..........


ગુજરાતના 15 જિલ્લા સહિત 4 રાજ્યોના 38જિલ્લાનું અલગ ભીલ રાજ્ય બનાવવાનો મુદ્દો ટ્વીટર પર ટ્રેન્ડ, જાણો વિગત


Corona ના વધતા કેસોએ ફરી ચિંતા વધારી, જાણો ક્યાં ફેસ માસ્ક લગાવવું ફરજિયાત થયું


સંસદ ભવન પરિસરમાં હવે ધરણા, ભૂખ હડતાળ કરવા પર પ્રતિબંધ, કોગ્રેસે કહ્યુ- D(h)arna Mana Hai!


Gujarat Rain: રાજ્યમાં 207 જળાશયોમાં 50.91% પાણીનો સંગ્રહ, 36 ડેમ હાઈ એલર્ટ પર