Truecaller Updates: ટ્રૂકૉલરે પોતાની 2022 પ્રૉડક્ટનો રૉડમેપને એન્ડ્રોઇડ યૂઝર્સ (Android Users) માટે શેર કરી દીધો છે. જેનાથી આપણો મતલબ છે કે સ્વીડિશ બ્રાન્ડે એન્ડ્રોઇડ માટે પાંચ કામના બેસ્ટ ટ્રૂકૉલર ફિચર્સ (Truecaller Features) શેર કર્યા છે. જેના આવવાની પણ સંભાવના જલદી છે. કંપનીનુ કહેવુ છે કે ટ્રૂકૉલર સેટિંગ એન્ડ્રોઇડ ફોન માટે રિલીઝ કરવામાં આવશે. કૉમ્યુનિકેશન એપનુ માનવુ છે કે આ નવી વસ્તુઓ યૂઝર્સને સેફ વિના પરેશાનીના યૂઝર્સને બેસ્ટ કૉમ્યૂનિકેટ કરવામાં મદદ કરી શકે છે.


ટ્રૂકૉલરના 5 અપકમિંગ ફિચર્સ (5 Upcoming Features Of Truecaller) - 


1. વૉઇસ કૉલ લૉન્ચર -
ટ્રૂકૉલર વૉઇસ કૉલ લૉન્ચર તમારા તે તમામ કૉન્ટેક્ટને સર્ચ કરવાની એક ટેપ સૉલ્યૂશન છે, જેની સાથે તમે ટ્રૂકૉલર વૉઇસ (જે વીઓઆઇપી બેઝ્ડ કૉલિંગ છે) પર વાત કરી શકો છો. 


2. એસએમએસ માટે પાસકૉડ લૉક - 
આ ફિચર્સની મદદથી તમે તમારા એસએમએસની સુરક્ષા કરી શકો છો. તમારા પર્સનલ ડેટાની એક્સ્ટ્રા સેફ્ટી માટે પાસકૉડ લૉક/ફિંગરપ્રિન્ટ સર્ટિફિકેશન મળશે. 


3. એન્હાન્સ્ડ કૉલ લૉગ્સ - 
ટ્રૂકૉલર કૉલ લૉગ હવે 6400 એન્ટ્રીઝ સુધીનો સપોર્ટ કરશે, જ્યારે ગયા ટ્રૂકૉલર વર્ઝનમાં માત્ર 1000 એન્ટ્રીઝ હતી. 


4. ઇમ્પ્રૂવ કૉલ રીઝન -  
નવી ટ્રૂકૉલર એપમાંથી તમે કૉલ દરમિયાન જ કૉલનુ રીઝન એડ કરી શકશો. એટલે તમારો કૉલ બીજા વ્યક્તિ દ્વારા રિસીવ નથી કરવામાં આવી રહ્યો, અને જો ફોન હજુ પણ વાગી રહ્યો છે, તો તમે કે તમારી જરૂરી છે તો વાત કરી શકો છો, અને કૉલ રીજન મોકલી શકો છો. કે એક કસ્ટમ કૉલ કારણ ટાઇપ કરી શકો છો, જે તે કૉન્ટેક્ટ્સમાં ફિટ બેસે.


5. વીડિયો કૉલર આઇડી માટે ફેસ ફિલ્ટર - 
તમે સેલ્ફી માટે વીઆર પાવર્ડ ફિલ્ટરની સાથે ટ્રૂકૉલર વીડિયો કૉલર આઇડી બનાવી શકો છો.


જો તમે આ નવા ફિચર્સે અજમાવવા માંગો છો, તો ધ્યાન રાખો કે તમે લેટેસ્ટ ટ્રૂકૉલર અપડેટ કપર છે. નવા ટ્રૂકૉલર માટે ટ્રૂકૉલર (Truecaller) ને તમે Google Play Store પરથી ડાઉનલૉડ કરી શકો છો. 


આ પણ વાંચો..... 


રવિચંદ્રન અશ્વિને શેર કર્યો ઐતિહાસિક ગાબા ટેસ્ટનો કિસ્સો, કહ્યું - અમારા કૉચ ડ્રૉ ઇચ્છતા હતા, પરંતુ આ ખેલાડી..........


Booster Dose: Corbevax ના બૂસ્ટર ડોઝને DGCIની મંજૂરી, બાયોલોજિકલ ઈ એ કરી જાહેરાત


Electric Tractor: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, દેશમાં જલ્દી જ લોન્ચ થશે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અને ઇલેક્ટ્રિક ટ્રક


CBIએ મૃત જાહેર કરેલી મહિલા કોર્ટમાં જજ સામે હાજર થઇ, જાણો ચોંકવનારા આ મામલા વિશે


Covid Cases Update: : ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું, દિલ્લીમાં કોરોનાના 405 નવા કેસ,કેરળમાં હાલ બેહાલ


PM Kisan Tractor Yojana: ટ્રેકટર ખરીદવા સરકાર આપી રહી છે ખેડૂતોને 50 ટકા સુધીની સબસિડી, આ રીતે ઉઠાવો લાભ