What Is Google Keyword Planner: ગૂગલ કી-વર્ડ પ્લાનર ટૂલ (Google Tool) છે, જેને એડ્સ (Google Ads) માટે યોગ્ય કીવર્ડ શોધવા અને એડ કેમ્પેન તૈયાર કરવામાં મદદ મળેછે. ગૂગલ કીવર્ડના માધ્યમથી આપણે આપણા બ્લૉક કે અન્ય સંબંધિત સાઇટ્સનુ સર્ચ વૉલ્યૂમ, લાઇક, કૉમેન્ટ વગેરેની જાણકારી મળતી રહે છે.


ગૂગલનો ઉપયોગ કરવા માટે જરૂરી છે આ ત્રણ વસ્તુઓ......... 


જીમેલ એકાઉન્ટ (Gmail Account): વિના જીમેલ આઇડી તમે ગૂગલની કોઇ નવી સર્વિસ (YouTube, Maps, Drive) નથી લઇ શકતા. 


ગૂગલ એડ્સ એકાઉન્ટ (Google Ads Account): બ્રાઉઝરમાં https://ads.google.com/ લિન્ક પર ક્લિક કરો અને પોતાના જીમેલ આઇડીથી લૉગ ઇન્ કરો. એક એક કરીને તમામ સવાલોના જવાબ આપો, જેમ કે બિઝનેસનુ નામ, એડ્રેસ વગેરે સાથે જ પોતાના બ્લૉક કે યૂટ્યૂબ ચેનલની લિન્ક નાંખો અને "Next" પર ક્લિક કરો. અંતમાં એડવર્ટાઇઝમેન્ટ તૈયાર થઇ જશે, જેને એપ રન (Run) કરી શકો છો કે ડિસેબલ (Disable) પણ કરી શકો છો. 


લેપટૉપ કે ડેસ્કટૉપ : ફોન પર ગૂગલ કીવર્ડ સર્ચનો ઉપયોગ કરતી વખતે પરેશાની ના થાય, તેની આખી સ્ક્રીન ટીવી કે લેપટૉપ પર સારી રીતે દેખાશે.


કઇ રીતે કરશો ગૂગલ કીવર્ડનો ઉપયોગ ?


સ્ટેપ-1: લિન્ક https://ads.google.com/ પર ક્લિક કરી રજિસ્ટર કરો.


સ્ટેપ-2: પેજ પર ફરીથી લૉગઇન કરો અને જમણી બાજુ "Tools and Settings) પર ક્લિક કરો, જેમાં ગૂગલ કીવર્ડ પ્લાનરને સિલેક્ટ કરો. 


સ્ટેપ-3: કી-વર્ડ પ્લાનર ટૂલ ઓપન થતાં જ તમને બે ઓપ્શન દેખાશે "Discover New Keywords " Get Search Volume And Forecast" સ્ક્રીન પર દેખાશે. આવશ્યકતા અનુસાર ઓપ્શનની પસંદગી કરો.


આ પણ વાંચો......... 


World Lion Day 2022 : આખા વિશ્વમાં એશિયાઇ સિંહ ફ્કત ગુજરાતમાં, આજે થશે ઉજવણી


Swapna Shastra: શું આપને પણ સપનામાં દેખાઇ છે આ 4 વસ્તુઓ,આવનાર મુસીબતના છે સંકેત


Zoonotic Langya virus: ચીનમાં મળ્યો વધુ એક ખતરનાક વાયરસ, જાણો કેટલો છે ખતરનાક


Angarak Yog: આ રાશિ માટે 10 ઓગસ્ટ બાદનો સમય છે શુભ, આ ખતરનાક યોગથી મળશે મુક્તિ, ભાગ્યમાં થશે વૃદ્ધિ


School Closed: દેશના આ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં ફરી સ્કૂલો થશે બંધ ? જાણો શું કહે છે એક્સપર્ટ


India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં ફરી આવ્યો મોટો ઉછાળો, દૈનિક પોઝિટિવિટી રેટ ચિંતાજનક