આ રીતે બનાવો GIF
- GIF બનાવવા માટે સૌથી પહેલા સપોર્ટેડ વીડિયો ફાઇલની જરૂર પડશે. ઉપરાંત વોટ્સએપના લેટેસ્ટ વર્ઝનને પણ અપડેટ કરી લો. જે બાદ નીચે બતાવવામાં આવેલા સ્ટેપ ફોલો કરો.
- વોટ્સએપમાં જઈને કોઈપણ ચેટ વિન્ડોને ઓપન કરો.
- જે બાદ એટેચમેંટ આઈકન પર પ્રેસ કરો અને ગેલેરીમાં જઈ તમે જે વીડિયોને GIFમાં કન્વર્ટ કરતા માંગતા હો તો સિલેક્ટ કરો.
- આમ કર્યા બાદ તમે વીડિયો ટ્રીમ કરવાની સાથે ટેકસ્ટ અને ઈમોજી એડ કરવાનો વિકલ્પ પણ મળશે.
- ટ્રિમ બારને સ્લાઈડ કરી તમે જે પ્રમાણે GIF બનાવવા માંગતા હો તે પ્રમાણે ટ્રિમ કરો.
- જે બાદ સેન્ડ બટન પ્રેસ કરીને GIFને શેર કરો.
ક્યાં સેવ થાય છે GIF
GIF બનાવવી ઘણી સરળ છે. નાના વીડિયોના સારા GIF બને છે. જે GIF તમે શેર કરો છો તે ફોનની ઈન્ટનલ મેમરીમાં સેવ થાય છે. તમે GIFને એક કોન્ટેક્ટમાંથી બીજા કોન્ટેક્ટને ફોટો, વીડિયો કે મેસેજની જેમ ફોરવર્ડ પણ કરી શકો છો.
ટ્રમ્પના અમદાવાદ આગમન પહેલા PM મોદીએ ટ્વિટ કરીને શું કહ્યું, જાણો વિગત
Jioના આ બે નવા પ્લાનમાં 70 રૂપિયાથી પણ ઓછામાં 7GB સુધી મળશે ડેટા અને કોલિંગ બેનિફિટ, જાણો
INDvNZ 1st Test: ત્રીજા દિવસના અંતે ભારત 144/4, ન્યૂઝીલેન્ડથી 39 રન પાછળ