નવી દિલ્હીઃ દેશમા અત્યારે મોટાભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રૉમ હૉમ કરાવી રહી છે, આવામાં દરેક યૂઝર્સ સારા ઇન્ટરનેટ પ્લાનને શોધી રહ્યાં છે, જો તમે રિલાયન્સ જિઓના ગ્રાહક છો, તો તમારા માટે અહીં બે બેસ્ટ પ્લાન બતાવવામાં આવ્યા છે, જે બેસ્ટ બ્રૉડબેન્ડ પ્લાનમાં સામેલ છે અને હાઇસ્પીડ અને અનલિમીટેડ ઇન્ટરનેટ પ્રૉવાઇડ કરી રહ્યાં છે. જાણો રિલાયન્સ જિઓના આ બે બ્રૉડબેન્ડ પ્લાન વિશે........ 

Jioનો રૂ. 699નો બ્રોડબેન્ડ પ્લાનJioનો રૂ. 699નો પ્લાન અમર્યાદિત ડેટા અને કૉલિંગ સાથે 100Mbps સ્પીડ આપે છે. આ પ્લાનમાં OTT પ્લેટફોર્મ સબસ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ નથી. પરંતુ આ પ્લાન એવા લોકો માટે બેસ્ટ છે જેઓ વધુ સ્પીડ ઈચ્છે છે.

Jioનો 999 રૂપિયા વાળો બ્રોડબેન્ડ પ્લાનJioના 999 રૂપિયાના પ્લાનમાં તમને 150Mbpsની સ્પીડ સાથે અમર્યાદિત ડેટા મળે છે, સાથે જ તમને ફ્રી કૉલિંગ પણ મળે છે. પ્લાન સાથે 16 એપ્સનું મફત સબ્સ્ક્રિપ્શન ઉપલબ્ધ છે, જેમાં Amazon Prime, Disney Plus Hotstar, Sony Liv, Zee5 અને Alt Balajiનો સમાવેશ થાય છે.

જિઓના આ પ્લાન પણ છે બેસ્ટ...........Jioનો રૂ. 399નો બ્રોડબેન્ડ પ્લાનReliance Jioનો રૂ. 399નો પ્લાન 30mbps સ્પીડ અને અમર્યાદિત ડેટા અને કૉલિંગ ઑફર કરે છે. આ પ્લાનમાં કોઈ OTT લાભ નથી. પરંતુ Jio ઓછી કિંમતે અનલિમિટેડ ડેટા ઓફર કરી રહ્યું છે.

 

આ પણ વાંચો........

India Corona Cases: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ત્રણ લાખની હેટ્રિક, જાણો આજે કેટલા નોંધાયા કેસ

ગુજરાતના આ જિલ્લામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત

ગુજરાત સરકારની નવી ગાઇડલાઇનમાં લગ્નપ્રસંગમાં કેટલા લોકોને અપાઇ મંજૂરી?

રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ?

35 YouTube ચેનલને મોદી સરકારે કરી બ્લોક, ભારત વિરોધી કન્ટેન રજૂ કરાતુ હતું