Continues below advertisement

Cyclone In Gujarat

News
ખેડૂતને જગતનો તાત કહીને આપણે તેની મશ્કરી કરીએ છીએ એમ કહું તો ખોટું નથી....ખેડૂતના છોકરા ગમે એટલી મહેનત કરે પણ બે પાંદડે થતા નથી...
યુવા પેઢી હવે ખેતી કરતી નથી એ વાસ્તવિકતા છે, યુવાનો ખેતી કરતા થાય એ માટે શું કરવું જોઈએ ?
સરકાર પાસેથી વધારેમાં વધારે 36 હજારની સહાય મળવાપાત્ર છે.....ખેડૂતોને ખેતી સિવાય ઘર, ઢોરઢાંખર વગેરેનું પણ મોટું નુકસાન થયું છે.....
અત્યારે ખેડૂતોને વીસ હજાર કરોડ રૂપિયા કરતાં વધારેનું નુકસાન ગયું છે, સરકારે તાત્કાલિક સહાય અંગે વિચારવાની જરૂર છે કેમ કે........
ખેડૂતોને 500 કરોડનું નુકસાન થયું છે...આટલો લાચાર, આટલો નિરાશાવાળો ખેડૂત મેં કદી જોયો નથી...સરકાર તરફથી મળતી સહાય નજીવી છે....
ખેડૂતને હતું કે આ વખતે કેરીનો મબલખ પાક ઉતરશે ને હું ન્યાલ થઈ જઈશ પણ પહેલાં માવઠા ને હવે વાવાઝોડાએ પથારી ફેરવી દીધી.....
હવે લોકો ખેતી કરવા માંગતા નથી, સવાલ એ છે કે હવે ખેતી કેમ પોષાતી નથી ? ઉદ્યોગોને પેકેજ અપાતાં હોય તો ખેડૂતને કેમ નહીં ?
હું ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે, ખેડૂતોને થયેલા નુકસાન માટે સહાય આપીશું, સરકારના નિયમ પ્રમાણે નિર્ણય કરશે............
કેરીનો પાક પડી ગયો છે ને તેનો લાભ લેવા પ્લાન્ટવાળા બજારમાં આવી ગયા છે, 20 કિલોના 150 રૂપિયા અત્યારે આપે છે.....આ ભાવ કશું ના કહેવાય...
Cyclone Tauktae: ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોનું PM મોદીએ કર્યું હવાઇ નિરીક્ષણ, જુઓ વીડિયો
ગુજરાતના ખેડૂતની વેદનાઃ સરકાર તો શું સહાય કરશે ? ને જે કરશે એ પણ અમે તો અત્યારે દેવામાં જ ડૂબી ગયા ને ?
ખેડૂતના ગળે ભરાઈ ગયો ડૂમોઃ 60-70 વર્ષથી વાવેલી નાળિયેરી પડી ગઈ એ જોઈને જીવ બળે છે.....
Continues below advertisement
Sponsored Links by Taboola