Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
અસ્મિતા વિશેષ: અયોધ્યામાં રામ મંદિર | 9 November 2019 | Asmita Vishesh
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Nov 2019 12:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે નવ નવેમ્બરે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન કેન્દ્ર સરકારને સોંપી હતી. કૉર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે અયોધ્યામાં વિવાદિત સ્થળે રામ મંદિર બનશે. જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ પાંચ એકર જમની અલગથી આપવામાં આવે. જેના પર તે મસ્જિદ બનાવી શકે. રામ મંદિર નિર્માણ માટે કૉર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે.