અસ્મિતા વિશેષઃ વેક્સીન આવે છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Dec 2020 01:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સમગ્ર વિશ્વ માટે પ્રાણઘાતક બનેલા કોરોના વાયરસનો ખાત્મો હવે બહું જ જલદી છે.કારણ કે કોરોનાને મ્હાત આપવા માટે સમગ્ર વિશ્વમાંથી વેક્સીનને લઈને મળી રહ્યા છે સારા સમાચાર છે.અને વેક્સીનની આ રેસમાં ભારત પણ આગળ વધી રહ્યું છે.દેશના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સર્વદળીય બેઠક બાદ એલાન કર્યું કે જલદી જ કોરોનાની વેક્સીન આપણા હાથમાં હશે. અને સૌથી પહેલા વૃદ્ધ અને હેલ્થવર્કસને અપાશે.પણ ભારત સિવાય દુનિયાના અન્ય દેશો ક્યાં પહોંચ્યા છે તે પણ આપને બતાવીએ.