અસ્મિતા વિશેષઃ હિંસક રાજનીતિ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Dec 2020 12:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અસ્મિતા વિશેષમાં વાત પશ્ચિમ બંગાળની હિંસક રાજનીતિની.પશ્ચિમ બંગાળની ચૂંટણી નજીક આવતા જ બંગાળનું રાજકારણ ગરમાયું છે. ટીએમસી અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ આ ચૂંટણીમા જોવા મળશે.પણ ચૂંટણી પહેલા કેવી રીતે ટીએમસીમાંથી પડી રહી છે વિકેટ, કેવી રીતે હિંસાની રાજનીતિ સાથે આગળ વધી રહ્યું બંગાળનું હિંસક રાજકારણ તે જોઈએ