Ahmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવી

Continues below advertisement

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદના વિવાદ મામલે હાઇકોર્ટ દ્વારા બ્રિટિશનરની બાંધકામ તોડવા ઉપરની રોક લગાવવાની અરજી ફગાવવામાં આવી.

 અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદના વિવાદ મામલે હાઇકોર્ટે પિટિશનરની બાંધકામ તોડવા પર રોક લગાવવાની અરજી ફગાવી. એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે  જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ AMCની સ્કુલ બોર્ડની જમીન  પર બની હોવાના આક્ષેપ બાદ સમગ્ર મામલે પીટિશનરે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા. 24 ડિસેમ્બરે અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે કાચની મસ્જિદની નીચે બનેલી દુકાનના ધારકોને નોટિસ ફટકારી. બીજી તરફ તે જ સમયે જે પિટિશનરોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અંગે હાઇકોર્ટે બાંધકામ તોડવા પર રોક લગાવવા અંગેની અરજી ફગાવી. અને કોર્ટે દસ દિવસનો પિટિશનરને સમય આપવામાં આવ્યો. જે બાદ AMC આગળની પ્રક્રિયા શરૂ કરશે 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram