હું તો બોલીશઃ વટથી કરો વોટ
gujarati.abplive.com
Updated at:
29 Nov 2022 11:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયા હતા. રાજ્યની 182માંથી 89 બેઠકો પર પ્રચાર પૂર્ણ થયો હતો. એક ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન થશે.