સત્યના પ્રયોગોઃ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નામે 149 બેઠક જીતવાનો રેકોર્ડ છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસત્યના પ્રયોગોઃ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નામે 149 બેઠક જીતવાનો રેકોર્ડ છે. માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું હતું. માધવસિંહ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. તેમને મધ્યાહન ભોજનના જનક કહેવામાં આવે છે. તેમણે કન્યા કેળવણીને પ્રાદ્યાન્ય આપ્યુ હતું.