યોગ ભગાવે રોગઃ લો બ્લડપ્રેશરને મ્હાત આપવા માટે કરો આટલું, જુઓ વીડિયો
abp asmita
Updated at:
20 Apr 2022 08:08 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેટલું ખતરનાક હાઈ બ્લ્ડપ્રેશર છે એટલું જ ખતરનાક લો બ્લડપ્રેશર પણ છે. યોગ દ્વારા બ્લડપ્રેશરને મ્હાત આપી શકાય છે. વિવિધ થેરાપીથી બ્લડપ્રેશરનું નિવારણ આવી શકે છે.