શોધખોળ કરો

Jio, Airtel અને Vi ના 84 દિવસની વેલિડિટીના પ્રીપેડ પ્લાન, જાણો શું છે ઓફર

જો તમે રોજ-રોજના રિચાર્જના ચક્કરમાં નથી પડવા માંગતા તો તમે 84 દિવસની વિલિડિટીવાળુ રિચાર્જ કરાવી શકો છો. જિયો, એરટેલ અને વોડાફોન જેવી કંપનીઓ તમને ઘણા શાનદાર પ્લાન ઓફર કરી રહી છે.

નવી દિલ્હી: જો તમે રોજ-રોજના રિચાર્જના ચક્કરમાં નથી પડવા માંગતા તો તમે 84 દિવસની વિલિડિટીવાળુ રિચાર્જ કરાવી શકો છો. જિયો, એરટેલ અને વોડાફોન જેવી કંપનીઓ તમને ઘણા શાનદાર પ્લાન ઓફર કરી રહી છે. આ પ્લાનમાં તમને દરરોજ ડેટા, અનલિમિટેડ કોલિંગ અને એસએમએસની સુવિધા સાથે 84 દિવસની વેલિડિટી પણ મળે છે. એવામાં તમે પોતાની જરૂરીયાત અને પંસદના હિસાબથી એમાંથી કોઈ પ્લાન પસંદ કરી શકો છો. આ જાણીએ આ પ્લાન વિશે. Jio નો 84 દિવસનો પ્લાન જિયોના 599 રૂપિયાના પ્લાનમાં તમને 84 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં દરરોજ 2 GB ડેટા આપવામાં આવે છે. જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગ, અન્ય નેટવર્ક પર કોલિંગ કરવા માટે 3000 મિનિટ અને દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે. જ્યારે બીજો પ્લાન 777 રૂપિયાનો છે. જેમાં રોજ 1.5GB + 5 GB ડેટા મળે છે. બાકી અન્ય તમામ સુવિધા 599 રૂપિયાના પ્લાનની મળશે. આ સિવાય 555 રૂપિયાનો પ્લાન છે જેમાં દરરોજ 1.5GB ડેટા મળે છે અને 999 રુપિયાના પ્લાનમાં રોજ 3GB ડેટા મળે છે અન્ય સુવિધા એક જેવી જ છે. Airtel નો 84 દિવસનો પ્લાન Airtel નો 84 દિવસનો પ્લાન તમે ખરીદવા માંગો છો તો તમારે 698 રૂપિયાનો પ્લાન લઈ શકો છો. આ પ્લાનમાં દરોરજ 2 GB ડેટા, અનલિમિટેડ કોલિંગ, ફ્રી હેલો ટ્યૂન, દરરોજ 100 એસએમએસ અને અન્ય ઘણી સુવિધા મળે છે. અન્ય એક 598 રૂપિયાના પ્લાનમાં રોજ 1GB ડેટા અને અન્ય સુવિધાઓ એક જેવી છે. Vi નો 84 દિવસનો પ્લાન Vi નો 84 દિવસનો પ્લાન 699 રૂપિયાનો છે જેમાં દરરોજ 4GB ડેટા મળે છે. અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 એસએમએસ અને અન્ય ઘણી સુવિધા મળે છે. વોડાફોનનો 599 રુપિયાનો પ્લાન પણ છે જેમાં રોજ 1.5GB ડેટા મળે છે. 795 રુપિયાના પ્લાનમાં 2GB ડેટા મળે છે તમામ પ્લાનમાં બાકીની સુવિધા સરખી છે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Embed widget