ખંભાત જળબંબાકારઃ માત્ર બે કલાકમાં ખાબક્યો 7 .5 ઇંચ વરસાદ, જુઓ વીડિયો

Continues below advertisement
આજે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરતના ઓલપાડમાં ચાર કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો. હવે આણંદના ખંભાતમાં પણ બારે મેઘ ખાંગા થયા છે. છેલ્લા બે કલાકમાં ખંભાતમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે બપોરે બે વાગ્યા સુધીમાં 11.28 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram