આ છે 13,860 કરોડ બ્લેક મની જાહેર કરનારા મહેશ શાહનું ઘર, જાણો સરનામું?

Continues below advertisement
અમદાવાદઃ  13,860 કરોડ બ્લેક મની જાહેર કરનારા મહેશ શાહનું ઘર એબીપી અસ્મિતાએ શોધી કાઢ્યું છે. મહેશ શાહ અમદાવાદના જોધપુર ખાતે રહે છે. જ્યાં એબીપી અસ્મિતા પહોંચ્યું હતું. તેના ઘરનું સરનામું : ઘર નંબર 206, 'વનિતા',મંગલજ્યોત એપાર્ટમેન્ટ, જોધપુર, અમદાવાદ. વીડિયોમાં જુઓ તેનું ઘર.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram