અમદાવાદઃ ભીખ માગવા આવેલી મહિલાઓએ કેવી રીતે કરી 2.70 લાખ રૂપિયાની ચોર, જુઓ LIVE VIDEO

Continues below advertisement
અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં દુકાનમા ભીખ માંગવાનાં બહાને આવેલી સ્ત્રીઓએ દુકાનના કાઉન્ટર પર પડેલી બેગમાંથી ચોરી કરતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, દુકાન માલિકને વાતોમાં રાખીને અન્ય મહિલા  રોકડા રુ.૨.૭૦ લાખની ચોરી કરી લે છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram