બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ આતંકી યાસીન ભટકલ-હડ્ડીને અમદાવાદ લવાયા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ 2008ના શ્રેણી બોમ્બ બ્લાસ્ટના આરોપી યાસીન ભટકલ અને અસદુલ્લાહ અખતર ઉર્ફે હડ્ડીને અત્યારે વિમાન મારફતે દિલ્લીથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. અહીંથી તેને સાબરમતી સેન્ટ્રલ જેલમાં લઈ જવાશે, ત્યાં બધી પ્રોસેસ પૂર્ણ કર્યા પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માગણી કરવામાં આવશે.