ઉમરગામમાં આભ ફાટ્યું, છેલ્લા 30 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં ઘૂસી ગયા પાણી

વલસાડઃ ઉમરગામમાં છેલ્લા 30 કલાકમાં 22 ઇંચ વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે. કેટલાય ઘરો અને દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હોવાના સમાચાર મળ્યા છે. કલેક્ટરે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા એક કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો અને 24 કલાકમાં 19 ઇંચ વરસાદ પડ્યો છે. તંત્ર હાલ એલર્ટ પર છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola