સુરેન્દ્રનગરઃ રમતાં રમતાં બાળક પડી ગયો 250 ફૂટ ઊંડા બોરવેલમાં, બહારથી અપાયો ઓક્સિજન, જુઓ વીડિયો

Continues below advertisement
સુરેન્દ્રનગરઃ મૂળી પાસેના કરસનગઢમાં એક બાળક 250 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયું છે. સાગર ગોવિંદભાઈ નામનો ચાર વર્ષનો બાળક આ બોરવેલમાં પડી ગયો છે. આ અંગેની ફાયરબ્રિગેડને જાણ થતાં હળવદ, અમદાવાદ અને રાજકોટની ફાયરની ટીમ બોલાવવામાં આવી છે. એનડીઆરએફની ટીમ પણ મોકલવાંમાં આવી છે. બાળકને ઓક્સિજન પૂરો પાડવમાં આવી રહ્યો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram