બોટાદ પાસે રોડ પર નિલગાય આવી જતાં સર્જાયેલા અકસ્માતમાં 5નાં મોત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોટાદથી આઠ જણા કાર લઈને સુરત લગ્નમાં જઈ રહ્યા હતા ત્યારે બરવાળાના ખાભડા ગામ પાસે નિલગાય રસ્તા વચ્ચે આવી જતાં કાર પલ્ટી ખાઇ ગઇ હતી. જેના કારણે ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા.જ્યારે બરવાળા હોસ્પિટલમાં લઇ જતી વખતે અન્ય બે વ્યક્તિના મોત થયાં હતાં. અકસ્માતમાં મૃત્યું પામનાર પાંચ જણામાં 8 વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે.