રણુજા રામાપીરના દર્શને જતા શ્રદ્ધાળુઓની ધજા વાયરને અડકી ને થયો ભડકો, સાતના મોત, જુઓ થથરાવી દે તેવો વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Aug 2017 12:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજસ્થાનના રણુજા રામદેવ પીરના દર્શને જઈ રહેલા પગપાળા સંઘને મોટો અકસ્માત નડ્યો છે. રણુજા જતી વખતે પગપાળા સંઘનો 45 ફૂટનો નેજો 1.32 લાખ વોટની લાઇનને અડી જતાં ભડકો થયો હતો અને જેમાં ઘટનાસ્થળે જ સાત લોકોના મોત થયા હતા. એટલું જ નહીં, આસપાસ ચાલી રહેલા લોકો ફંગોળાઇ ગયા હતા. આ ઘટનાનો વીડિયો હાલ વાયરલ થયો છે. આ ઘટના 23 ઓગસ્ટની હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના મિયાલા ગામમાં બની હોવાનું જાણવા મળી રહ્યું છે.