હોટ મોડલ મારીયા નગ્નાવસ્થામાં મોલમાં ફરતી રહી ને...............જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: શું તમે આ વાત પર વિશ્વાસ કરશો કે આ તસવીરમાં દેખાતી મહિલાએ કપડા નથી પહેર્યા. તમે આ તસવીરો જોઈને જરૂર ચોંકી જશો. મૉડલ મારિયા લુસિઓતી શરીર પર પેંટ લગાવીને કપડા વગર જ્યારે અમેરિકાના ટોલસમાં એક મોલમાં પહોંચી ત્યારે ત્યાં હાજર લોકોમાંથી કોઈ અંદાજ ન લગાવી શક્યું કે તેણે કપડા નથી પહેર્યા
.
.
ઉલ્લેખનીય છે કે આ કમાલ બોડી પેંટ આર્ટીસ્ટ જેન સિડેલનો છે. તેણે મારિયાની બોડી પર એ રીતે પેંટ કર્યો કે જાણે લાગી રહ્યું છે કે તેણે બ્લેક લોંગ સ્લીવ શર્ટ અને જીન્સ પહેર્યું છે.આ પેંટની સાથે જેન સિડેલે મારિયાને હાર્બૂટ, કેપ અને સ્કાર્ફ પણ પહેરાવ્યો છે. જેને જોઈને લાગી રહ્યું કે મારિયાએ કપડા પહેર્યા છે. જેના વિશે જેન સિડેલે જણાવ્યું કે તેમણે શોપિંગ ટ્રિપના નામથી કપડા વગર મોલમાં ફરતી મોડેલનો વીડિયો યૂટ્યૂબ પર શેર કર્યો જે હિટ થયો છે. અત્યાર સુધીમાં તેને 4.9 મિલિયન લોકો જોઈ ચુક્યા છે.
મોલમાં ફરતી માલિયા વિશે જ્યારે લોકોને ખબર પડી ત્યારે તમામ દંગ રહી ગયા અને તેની સાથે તસવીર લેવા લાગ્યા હતા. ત્યાં હાજર મોટાભાગના લોકો મારિયાને જોઈ દંગ રહી ગયા હતા.