ભારત-પાકિસ્તાનના હાઈવોલ્ટેજ મેચ પહેલા સોશિયલ મીડિયા પર ફરી છવાયો 'મૌકા-મૌકા' Video, જુઓ વીડિયો
Continues below advertisement
ચેમ્પિયન ટ્રોફી આજતી શરૂ થવા જઈ રહી છે. ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશની વચ્ચે ઓવલમાં આજે પ્રથમ મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન બન્ને 4 જૂનના રોજ એક બીજા સામે ટકરાશે.
Continues below advertisement