1 મિનિટ સુધી આમિર ખાનને આઈસ્ક્રીમ માટે લલાવતો રહ્યો તુર્કીનો આ દુકાનવાળો, વીડિયો થયો Viral

Continues below advertisement
નવી દિલ્હીઃ બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન હાલમાં તુર્કીમાં છે અને તે ત્યાં પોતાની આગામી ફિલ્મ સીક્રેટ સુપરસ્ટારનું પ્રમોશન કરી રહ્યો છે. આમિર આ ટ્રિપને ખૂબ એન્જોય કરી રહ્યો છે. તેનો અંદાજો તમે હાલમાં જ અપલો થયેલ વીડિયોથી લગાવી શકો છો જે ઝડપતી ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram