ABP-C Voter Survey: લોકસભાની 543 સીટો પર શું છે દેશનો મૂડ? જુઓ વીડિયો
Continues below advertisement
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે વોટિંગ 11 એપ્રિલે થશે. આ પહેલા તમારી ચેનલ ABP ન્યૂઝ લઈને આવ્યો દેશનો સૌથી મોટો સર્વે. C VOTER એ દેશનો મૂડ જાણવા માટે તમામ 543 સીટ પર 45 હજાર 134 લોકો સાથે વાત કરી છે. આ સર્વે માર્ચના પ્રથમ સપ્તાહથી લઈને એપ્રિલના પ્રથમ સપ્તાહની વચ્ચે કરવામાં આવ્યો હતો.
Continues below advertisement