કાસ્ટિંગ કાઉચઃ એક્ટ્રેસે યુવકને જાહેરમાં ફટકાર્યો, વીડિયો થયો વાયરલ
Continues below advertisement
બોલીવૂડમાં કાસ્ટિંગ કાઉચ અને કામ માટે કોમ્પ્રોમાઇઝના ઘણા કિસ્સા બને છે, પરંતુ આ કિસ્સામાં એક્ટ્રેસે હિમ્મત બતાવી છે અને કોમ્પ્રોમાઇઝ માટે કહેનાર યુવકને જાહેરમાં ફટકાર્યો છે. એટલું જ નહી, આ એક્ટ્રેસે પોતાના ફેસબૂક પેજ પર આ વીડિયો મૂકી દીધો છે. જે અત્યારે ભારે વાયરલ થઈ રહ્યો છે. આ અભિનેત્રી છે અમન સંધૂ. જેણે યુવક પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવીને તેને જાહેરમાં ફટકાર્યો હતો અને તેની પાસે બધી કબૂલાત કરાવી હતી. જુઓ વીડિયો
Continues below advertisement