આદર્શ ગામઃ સાંસદ રાજેશ ચુડાસમાએ દત્તક લીધેલા ગામ સાસણનો ખાસ અહેવાલ
Continues below advertisement
જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ દત્તક લીધેલા સાસણ ગામની એબીપી અસ્મિતાએ મુલાકાત લીધી હતી. આદર્શ ગામ સાસણનો કેવો વિકાસ કર્યો છે, તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
Continues below advertisement