દક્ષિણ ગુજરાતમાં 10 સેંકડ સુધી અનુભવાયા ભૂકંપના આંચકા, જુઓ વીડિયો
Continues below advertisement
દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વ્યારા, વાલોડ, ઉચ્છલ સહિતના તાલુકામાં આજે સાંજે 5.15 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ 10 સેંકડ સુધી લોકોને આંચકાનો અનુભવ થયો હતો. આંચકાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
Continues below advertisement