વડોદરામાં એજન્ટ રાજ મુદ્દે આરટીઓના કર્મચારીએ શું કહ્યું? જુઓ વીડિયો

Continues below advertisement
વડોદરાઃ આજે એબીપી અસ્મિતા વડોદરાની આરટીઓ ઓફિસ પહોંચી હતી. એબીપી અસ્મિતાનો કેમેરો જોતા જ એક એજન્ટ ભાગ્યો હતો. એબીપી અસ્મિતાએ તેમને કર્મચારી છો, તેવું પૂછવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે ભાગી ગયો હતો. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram