અમદાવાદઃ પત્નીના લગ્નેત્તર સંબંધ ચેક કરવા પતિએ કોલ રેકોર્ડ કઢાવતાં શું થયો ખુલાસો? સાંભળો પતિની જુબાની
Continues below advertisement
અમદાવાદઃ શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં રહેતા યુવકે પોતાની પત્નીને 11-11 યુવકો સાથે અનૈતિક સંબંધ હોવાના આક્ષેપ સાથે છૂટાછેડા માટે અરજી કરી છે. યુવકે પત્નીના અનેક યુવકો સાથે બીભત્સ વાતચીતની ચેટ અને ફોટા પણ પોલીસને આપ્યા છે. એટલું જ નહીં, તેમણે ડીએનએ ટેસ્ટ કરાવતાં પુત્રના ડીએનએ મેચ ન થયા હોવાનો પણ દાવો કરાયો છે.
Continues below advertisement