અમદાવાદઃ પાંચ સગીર મિત્રો સાથે નીકળેલા સગીર નબીરાએ ઇનોવા કાર ઘૂસાડી ઘરમાં, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ વાડજ સર્કલ પાસે ઇનોવા કારયનો અકસ્માત સર્જાયો હતો. સાબરમતી ગુરુકુળની ઇનોવા કારે અકસ્માત કર્યો હતો. કારમાં ગુરુકુળના છ બાળકો હતા અને જેમાંથી એક સગીર કાર ચલાવી રહ્યો હોવાનું અનુમાન છે.