અમદાવાદઃ દંપતી રસ્તા પર જઈ રહ્યું હતું ને અચાનક માથે પડ્યો વીજ પોલ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Apr 2018 10:06 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ શહેરના ચાંદખેડામાં રસ્તે જતા દંપતી પર વીજ થાંભલો પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પતિ-પત્ની ઘાયલ થયા છે. અચાનક થાંભલો પડતા માથાના ભાગે ઇજા થઈ છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.