અમદાવાદઃ પોલીસે બિઝનેસમેન સાથે રંગરેલિયા મનાવતી વિદેશી યુવતીને કહ્યું, 'કપડા તો લે લો'
Continues below advertisement
અમદાવાદઃ શહેરના શિવરંજની ખાતે આવેલા પોતાના ઘરમાં વિદેશી યુવતી સાથે રંગરેલિયા માણી રહેલા ઉદ્યોગપતિને તેની પત્નીએ રંગેહાથ ઝડપી પાડતાં ભારે ચકચાર મચી ગઈ છે. પત્નીએ પોલીસ સાથે રેડ કરતાં પતિ રંગેહાથ ઝડપાઇ ગયો હતો. યુવતી થાઇલેન્ડની હોવાનું જાણવા મળ્યું છે, જેની સાથે ચાર મહિનાથી સંપર્કમાં હોવાનો પત્નીએ દાવો કર્યો હતો.
Continues below advertisement