અમદાવાદઃ વેપારીને જાહેરમાં મારી મારી કરાયું અપહરણ, જુઓ LIVE VIDEO
Continues below advertisement
અમદાવાદઃ કૃષ્ણનગરમાં વેપારીને અંગત અદાવતમાં માર મારીને અપહરણ કરાયું હોવાની ઘટના સામે આવી છે. વેપારી ભાગીરથસિંહનું બુધવારે પાંચ શખ્સોએ સરદાર ચોક પાસેથી અપહરણ કર્યું હતું. આ અંગે વેપારીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ધર્મેન્દ્ર બારડ સહિત પાંચ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Continues below advertisement